Skip to main content

ijamri

International Journal of Advanced Multidisciplinary Research and Innovation
E-ISSN: 3107-6157
A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal
Call for Paper Volume 2, Issue 4 (July-August 2026) — Submit your research for the July-August 2026 issue. Call for Paper Volume 2, Issue 4 (July-August 2026) — Submit your research for the July-August 2026 issue. Call for Paper Volume 2, Issue 4 (July-August 2026) — Submit your research for the July-August 2026 issue.
A Study on Mental Health Challenges and Management in Secondary School Students
📚 Volume 1, Issue 4, September-October 2025 | Published on : 11-10-2025
Published
Authors
Dr. Anishaben Mahendrasinh Mahida
Abstract
આ સંશોધનનો હેતુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ઉદ્દભવતી માનસિક સમસ્યાઓની ઓળખ અને વિવિધ ઉપચારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સુધારો લાવવાનો હતો. આધુનિક યુગમાં શૈક્ષણિક દબાણ, ટેકનોલોજીનો અતિશય ઉપયોગ અને સામાજિક પરિવર્તનોને કારણે ચિંતા, ઉદાસીનતા, એકલતા અને આત્મસંશય જેવા લક્ષણો વધી રહ્યા છે. દસ મહિના સુધી ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ પર weekly 30 મિનિટના સત્રો યોજાયા, જેમાં Trust Game, Presence of Mind Game, Social Activities, પ્રાણાયામ, યોગાસન અને સૂર્ય નમસ્કાર સામેલ હતા. પ્રારંભિક અને અંતિમ અભિપ્રયાવલિ દ્વારા પ્રગતિ માપવામાં આવી. પરિણામો દર્શાવે છે કે હસ્તક્ષેપ પછી આત્મવિશ્વાસ, શીખવાની ક્ષમતા અને સામાજિક કુશળતામાં સુધારો થયો, ચિંતા અને ઉદાસીનતા ઘટી અને Trust Game, Presence of Mind અને Social Activities સૌથી વધુ અસરકારક સાબિત થયા.
Keywords
માનમિક માધ્યમમક શાળાના મિદ્યાર્થીઓ ણચિંતા ઉદાિીનતા ટ્રસ્ટ ગેમ પ્રેઝન્સ ઓફ માઇન્ડ સામાજિક પ્રવૃતિઓ
Publication Details
Research Area
Education
Country
India
Published
October 11, 2025