International Journal of Advanced Multidisciplinary Research and Innovation
E-ISSN: 3107-6157
A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal
Call for Paper Volume 7, Issue 2 (March-April 2025) Submit your research before last 3 days of April to publish your research paper in the issue of March-April.
Call for Paper Volume 7, Issue 2 (March-April 2025) Submit your research before last 3 days of April to publish your research paper in the issue of March-April.
A Study on Mental Health Challenges and Management in Secondary School Students
| Author(s) | Dr. Anishaben Mahendrasinh Mahida |
| Country | India |
| Abstract | આ સંશોધનનો હેતુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ઉદ્દભવતી માનસિક સમસ્યાઓની ઓળખ અને વિવિધ ઉપચારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સુધારો લાવવાનો હતો. આધુનિક યુગમાં શૈક્ષણિક દબાણ, ટેકનોલોજીનો અતિશય ઉપયોગ અને સામાજિક પરિવર્તનોને કારણે ચિંતા, ઉદાસીનતા, એકલતા અને આત્મસંશય જેવા લક્ષણો વધી રહ્યા છે. દસ મહિના સુધી ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ પર weekly 30 મિનિટના સત્રો યોજાયા, જેમાં Trust Game, Presence of Mind Game, Social Activities, પ્રાણાયામ, યોગાસન અને સૂર્ય નમસ્કાર સામેલ હતા. પ્રારંભિક અને અંતિમ અભિપ્રયાવલિ દ્વારા પ્રગતિ માપવામાં આવી. પરિણામો દર્શાવે છે કે હસ્તક્ષેપ પછી આત્મવિશ્વાસ, શીખવાની ક્ષમતા અને સામાજિક કુશળતામાં સુધારો થયો, ચિંતા અને ઉદાસીનતા ઘટી અને Trust Game, Presence of Mind અને Social Activities સૌથી વધુ અસરકારક સાબિત થયા. |
| Keywords | માનમિક સ્િાસ્્ય, માધ્યમમક શાળાના મિદ્યાર્થીઓ, ણચિંતા, ઉદાિીનતા, ટ્રસ્ટ ગેમ, પ્રેઝન્િ ઓફ માઇન્ડ, િામાજિક પ્રવમૃિઓ |
| Published In | Volume 1, Issue 4, September-October 2025 |
| Published On | 2025-11-11 |